Vision
Academy
પરીક્ષા અંગેની માહીતી
G.P.S.C. Dy.S.O. અને Dy.મામલતદારની પ્રારંભીક કસોટીનું અભ્યાસ ક્રમ
(૧) ભારત નું બંધારણ
(૨) સામાન્ય વિજ્ઞાન
(૩) ગુજરાતની ભૌગોલીક બાબતો તથા કુદરતી સંપતી
(૪) ગુજરાતની ખેતી અને ઉદ્યોગો
(૫) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાહીત્ય,કલા અને ધર્મ
(૬) સામાન્ય બૌધીક કસોટી
(૭) ખેલ જગત
(૮) ગુજરતી રાજનીતી અને અર્થવ્યવસ્થા
(૯) પંચાયતી રાજ
(૧૦) મહા ગુજરાત આંદોલન ગુજરાતની સ્થાપના અને ત્યાર બાદની મહત્વની ઘટનાઓ
(૧૧) વિવિધ ક્ષેત્રે મહીલાઓનો ફાળો
(૧૨) તાજેતરના મહત્વના બનાવો
(૧૩)મહત્વના આંતર રાષ્ટ્રીય મુદ્દાઓ/ બનાવો.
અભ્યાક્રમ આધારીત ક્રેશ કોર્ષ શરૂ
વધુ માહીતી સંપર્ક કરો,
મો.નં. ૯૪૨૯૮ ૯૬૫૧૩, ૯૯૧૩૮ ૪૧૬૪૦, ૯૪૨૯૮ ૯૬૬૧૩